Tuesday 12 March 2013

0 comments
તમારી ગઝલોમાં સાર લાગે છે
અમને  અક્ષરોનો ભાર લાગે છે

અટલે કદી અમે લખતા જ નથી
દુનીયાને ગઝલ બેકાર લાયે છે

જેને કદી ગઝલ સમજાતી નથી
તેણે માથે તો ઘણો ભાર લાગે છે

શબ્દો અને સુરો જો મળી જાય તો
‘દિપ’ તો ગઝલ બેશુમાર લાગે છે.

- દિપેશ વી. ખેરડીયા -
0 comments
પીતળ એક પારો ચમકે છે
શીતળ એક તારો ચમકે છે

સામે જોઇને ચાલજો ભાઇ
નીચે ભીનો ગારો ચમકે છે

ચંદ સમો સૂર્ય જોને કેવો તે
બનીને એક તારો ચમકે છે

દશા અને દુર્દશા માટે મારી
દુનીયા સામે નારો ચમકે છે

રાધા સમો કિષ્ના જોને કેવો
કેવો  કામણગારો ચમકે છે

આવી લખે ગઝલ ‘દિપેશ’
સાંભળી જને કાનો ચમકે છે.

- દિપેશ વી. ખેરડીયા -