Saturday 15 February 2014

ધબકતા હૈયામાં

0 comments
દરેક વખત તૂટી જાય દિલ એવી કહાની રાખે છે,
તું પણ ખુદા ધબકતા હૈયામાં જીન્દગાની રાખે છે.

---  દિપેશ ખેરડીયા ---

બંને જાના સમજે છે

0 comments
બંને જણા સમજે  છે પણ બોલી નથી સકતા,
હૈયું પરસ્પર એકબીજાની ખોલી નથી સકતા.

--- દિપેશ ખેરડીયા ---