Monday 13 January 2014

ખુશ્બુ છું

0 comments
ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું
બદલી ગયા છો તમે હું તો એનો એજ છું.

- દિપેશ ખેરડીયા 

Happy New Year

0 comments
આજ નવા જીવનની નવી શરૂઆતો કરવી છે,
ચાલ ફરી મોસમ આજે તો તને યાદ કરવી છે.

- દિપેશ ખેરડીયા