Monday 13 January 2014

ખુશ્બુ છું

ખુશ્બુ છું હવા માં અને આંખો માં તેજ છું
બદલી ગયા છો તમે હું તો એનો એજ છું.

- દિપેશ ખેરડીયા 

0 comments:

Post a Comment