Friday 11 April 2014

કિનારો હતો

0 comments


મારી ગઝલ

0 comments

મુખારવિન્દે નિકળી તો એ કરારવિન્દે આવી ગઈ,  
આવી મને મારી ગઝલ એ પ્રેમથી સંભળાવી ગઈ.

- દિપેશ ખેરડીયા -