Saturday 24 May 2014

ફકીર હોય

0 comments
 શું ફરક પડે છે મને એ ખુદા હોય કે ફકીર હોય 
એક જ જવાબો આપું છું અમીર કે ગરીબ હોય.

- દિપેશ ખેરડીયા -

એના પગલે પગલે

0 comments
એના પગલે પગલે મારા ઘર સુધી ભરતી આવે છે
દરિયાની તરસ આંખોમાં લઈ રેતી સરતી આવે છે.

- દિપેશ ખેરડીયા -