“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya
Thursday, July 4, 2013
Wednesday, July 3, 2013
જયારે જયારે તારી યાદ
જયારે જયારે તારી યાદ આવે છે
મનમાં આખુ અમદાવાદ આવે છે,
ગઝલ લખું છુ હું તો તારૂ નામ લઇ
નામ વિના સ્હેજે કયા સ્વાદ આવે છે,
ઝુલ્ફ ભીની તું ઝરૂખેથી સવારે છે
ને શહેર આખામાં વરસાદ આવે છે,
કાશ તું આ ઘડીએ આજે સાથ હોતે
યાદો લઇ હોઠે ફરીયાદ આવે છે,
આંખમાં શીતલ જરા લહેરાઇ છ પાલવ
એ બાદ ગઝલ કેવી આબાદ આવે છે,
Subscribe to:
Posts (Atom)
-
होने थे जितने खेल मुकद्दर के हो गए हम टूटी नाव लेके समंदर के हो गए खुशबू हमारे हाथ को छू के गुजर गई हम फूल सबको बांट के पत्थर के हो गए
-
ખુદા પાસે તમે રોજ રોજ જયારે પણ મંદીરમાં જાવ ત્યારે કંઇના કંઇક તો દુવા કરતા અને માત્ર તમે જ નહી દેવ હું પણ રોજ દુવા કરતો પણ તમે તો માત્ર એક...