મુશાયરોમાં કદી આવી શકુ તો મને બહુ ગમશે
પ્રેમમાં કદી હુ પણ ફાવી શકુ તો મને બહુ ગમશે,
લખુ તો છુ ઘણું બધુ કે જો તમને કંઇક ગમી શકે
ગઝલ તમારા હોંઠે બની શકુ તો મને બહુ ગમશે.
- દિપેશ વી. ખેરડીયા -
“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya