Friday, June 28, 2013

ઝાંઝવાના જળ સમું 
મૃગજળ છે રણ સમું

તારા હાથમાં ગુલાબ
જાણે કે છે કમળ સમું.

- દિપેશ ખેરડીયા -

Monday, June 24, 2013

બેફીકર છું અટલે ઘણુંબધું જીવી ગયો છું સાહેબ
બાકી ખીલવાના દિવસ મૌસમની જ સાથે ગયા.

- દિપેશ ખેરડીયા - 
તું નહી હોય તો હું પણ નહી હોય ,
મારી સાથે મારી રૂં પણ નહી હોય.

- દિપેશ ખેરડીયા - 

શબ્દોમાં

શબ્દોમાં જે ધગધગતી આગ લઇને બેઠો છું,
ગજાનો માણસ છું પ્રણયફાગ લઇને બેઠો છું.

- દિપેશ ખેરડીયા -