Saturday, January 21, 2012

તમારી અદા

આ જનમ ની બાજી તમે મારી ગયા
તમારી એંક અદા પર અમે વારી ગયા
સાચા દિલ થી પ્રેમ ની બાજી રમવા ગયા
અમે પ્રીત માં આખી ઝીંદગી હારી ગયા..

ના જીતી શકયો તુ મારુ દિલ જિગર

જિંદગી ની રમત તુ રમી ગયો;
હારેલી બાઝી તુ જીતી ગયો;
ના જીતી શક્યો તો મારુ દિલ જિગર;
બાકી કિસ્મતને પણ તુ મારી ગયો.

aE_JINDAGI

Jindagi Ne Ghodi Ne Tu Pee Gayo 6e
"aE_Dipesh"
Tara Nathi Banta Jeno Tu Banva Mage 6e...

Sabandhi Ni Duniya

Sabandh Ni Duniya Ma Aag Lagavi Betho,
Mara Dil Ne Hu Khud Jalawi Betho,
Dil Maru Bali Ne Hu Khak Thay Betho,
DOSTO Hu To Jivato Rakh Thay Betho....

SURAJ NU KIRAN

Suran NU Kiran Hu Chandra Ni Chandani 6u, Megha Ni Malhar Hu Mousam NO Bahar 6u...

Friday, January 20, 2012

મૌનની ભાષા

મૌનની ભાષા બોલવા લાગ્યા છો
બંધ આખેં મને જોવા લાગ્યા છો
દિલની વાત મુસ્કાન થી કહેવા લાગ્યા છો
ધડકન છો મારી કે એમ જ દિલમાં રહેવા લાગ્યા છો.

Radavi Mujhne . . .

Radavi Mujne Hase 6e Ae,
Dil Jodi Ne Dil Tode 6e Ae,
Milavi Nazar Zukave 6e Ae,
Ghayal Kari Mujhe Satave 6e Ae...

Happy Wedding Season

Aaj Lagan Ni Mosam chhavay 6e,
Ane Lagan Na Geeto Gavay 6e,
Hast Melap Ne Pachhi Saat Phera Ma,
Saat Janmo Na Bandhan Bandhay 6e...
=Happy Wedding Season=

Thursday, January 19, 2012

Mastani Muskan

Mastani Muskan Ne Masoom Chahero 6e,
Khuda pan Jay sharmay
Rang Etlo Gahero 6e....

Tari Yaad No Takor

કેટલીંય વાતચીંતો છતા વાત અધુરી દેખાય છે;
પ્રેમ માં કયારેક આ શબ્દો પણ ટકોર કરી જાય છે.
= Tari Yaad... always Dipesh

Wednesday, January 18, 2012

Rup No Raja 6u

Rup No Raja 6u Hu
Husn Na sahezado 6u,
Chahera Thi Masoom 6u
Hu Dil Thi Deewana 6u....

Tari Bhitar Na Sant

Tari Bhitar Na sant Chandanvan No Tadko Banine Tane Malish,

"aE_Dipesh"

Tadko, pawan, ichha, samay Banine Tane RojeRoj adish....