Saturday, January 21, 2012

તમારી અદા

આ જનમ ની બાજી તમે મારી ગયા
તમારી એંક અદા પર અમે વારી ગયા
સાચા દિલ થી પ્રેમ ની બાજી રમવા ગયા
અમે પ્રીત માં આખી ઝીંદગી હારી ગયા..

No comments:

Post a Comment