Majburi se Sayad Mohbat Ho Gayi Hai..
"Dipe$h"
ankho Se ask ßahete Par Dil Nahi Rota..
_Dipesh Kheradiya_
“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya
Saturday, March 3, 2012
તારા ગયા પછી
તારા ગયા પછીની સાંજ હુ ના જોઇ શકયો "દિપેશ"
તારી યાદ પણ મને બૌલાવતી તારી મહેફિલ સજાવવા
( દિપેશ ખેરડીયા )
તારી યાદ પણ મને બૌલાવતી તારી મહેફિલ સજાવવા
( દિપેશ ખેરડીયા )
Friday, March 2, 2012
શ્રધ્ધાંજલી
સત્કાર્યો આપની શોભા હતી
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...
સજ્જનતા આપની સુવાસ હતી
પ્રસન્નતા આપનુ જીવન હતુ
પરોપકાર આપનુ રટણ હતુ
આપના મહાન આત્માને અમારા સહુની વેદનાસભર શ્રધ્ધાંજલિ...
Thursday, March 1, 2012
મૃંત્યુ
મૃંત્યું આપ તો જીંદગી ના આપતો
કરી તારો કરિશ્મા મને ના કાપતો,
હેદ દિધો ધરી તને જો "દિપેશ" નો
હવે ફરી તુ મારી આત્માના માગતો,
કાયા કરી ર્જજરીત પછી પછી તુ તો
દુનીયાના દર્દની દવા શાને આપતો,
પુર્યા કોડ પછી મોહમાયા લગાડતો
મારા સંતાનોને તુ શા કાજ રડાવતો,
લઇ જવા જ હતા આ દુનિયા છોડી
તો પછી દુનીમાં શા કાજ મોકલતો...
= દિપેશ ખેરડીયા =
તારી યાદ વગર
સાગર કિનારા ના હતા તારી યાદ વગર
દિલથી દિવાના ના હતા તારી યાદ વગર
બુઝાવીં દિધી મે પ્યાસ કોઈ પાણી વગર
કયારેક બોલાવતી મને યાદ તારા વગર
ચાલ્યો જતો હુ સ્મશાન કોઈ મૌત વગર
માણી લેતો પછી હુ એ મજા જીંદગી વગર
કોઈ નશો પણ ના હતો તારા પ્યાર વગર
કલ્પના પણ ના હતીં તારી કોઇ શ્ર્વાસ વગર
સ્વપન પણ ના આવતા તને જોયા વગર
યાદ આવે તારી તો લખી લેતો "દિપેશ"
પછી ના લખી શકતો કાંઈ તારી યાદ વગર
= દિપેશ ખેરડીયા =
Keva Gamo 6o Mane
Nayan Ma Ramo 6o Tame
Hraday Ma Raho 6o Tame
Kyarek To pu6o mane Ke
Keva Gamo 6o Tame Mane...
Hraday Ma Raho 6o Tame
Kyarek To pu6o mane Ke
Keva Gamo 6o Tame Mane...
Tari Yaad...
Yaad ave To Yaad Karje Mane
Hoy Koi Fariyad To Saad Karje Mane
Tari Yaad To Roj ave 6e Mane
Pan Jo Mari Yaad ave To Yaad Karje Mane...
> Tari Yaad... always
Hoy Koi Fariyad To Saad Karje Mane
Tari Yaad To Roj ave 6e Mane
Pan Jo Mari Yaad ave To Yaad Karje Mane...
> Tari Yaad... always
Subscribe to:
Posts (Atom)
-
ખુદા પાસે તમે રોજ રોજ જયારે પણ મંદીરમાં જાવ ત્યારે કંઇના કંઇક તો દુવા કરતા અને માત્ર તમે જ નહી દેવ હું પણ રોજ દુવા કરતો પણ તમે તો માત્ર એક...
-
होने थे जितने खेल मुकद्दर के हो गए हम टूटी नाव लेके समंदर के हो गए खुशबू हमारे हाथ को छू के गुजर गई हम फूल सबको बांट के पत्थर के हो गए
-
મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે. વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે, નખશીખ જે ભીંજાય છે એ હૈયા...