Wednesday, October 9, 2013

જયા જાત જલાવી ઉઠાવી કલમ ત્યાં એક ગઝલ બની ગઇ ,
સામા મળ્યાતો શરમથી ઢળી પાં૫ણો વચ્ચે નજમ બની ગઇ

- દિપેશ ખેરડીયા -


કત અમે બે લીટી શું લખી અને શાયર થઇ ગયા
મરીઝ મને સાંભળી "માલિક" તખલ્લુસ દઇ ગયા.

~ દિપેશ ખેરડીયા ( માલિક )

मौसम की बात


जब भी  कभी इस मौसम की बात आती हैं 

मुझे तेरे किऐ हुवे हर वादे की याद आती हैं

- दिपेश खेरडिया -
સીઘે સીઘો આવીને કાગળ ઉપર ૫ડે 
જીણો જીણો વરસાદ ઝાકળ ઉ૫ર ૫ડે ,

ખુશ્બુ પ્રસરાય એની હવા મહી એ રીતે
જાણે લાગે વરસાદ એ વાદળ ઉ૫ર ૫ડે.

- દિપેશ ખેરડીયા