Dipesh Kheradiya A Philosopher
“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya
Wednesday, March 27, 2013
હોળી સ્પેસીયલ
હોળી સ્પેસીયલ
હોળી ના રંગ મહી રંગ છે ઉમંગનો,
ખુશીના સંગ મહી સંગ છે ઉમંગનો,
ચાલો રમી આજે બધા સાથ કલરથી,
મારે આંગણે એક પ્રસંગ છે ઉમંગનો,,
- દિપેશ ખેરડીયા -
એક ફકીરને ના જાણો તો, કબીર ને શું ખાક જાણો તમે ?
સાથે બળેલ હિન્દુ મુસ્લીમની કેમ જુદી રાખ જાણો તમે ?
- દિપેશ ખેરડીયા -
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)