Wednesday, March 27, 2013

એક ફકીરને ના જાણો તો,  કબીર ને શું ખાક જાણો તમે ?
સાથે બળેલ હિન્દુ મુસ્લીમની કેમ જુદી રાખ જાણો તમે ?

- દિપેશ ખેરડીયા -

No comments:

Post a Comment