Wednesday, 27 March 2013

હોળી સ્પેસીયલ

હોળી સ્પેસીયલ 

હોળી ના રંગ મહી રંગ છે ઉમંગનો,
ખુશીના સંગ મહી સંગ છે ઉમંગનો,

ચાલો રમી આજે બધા સાથ કલરથી,
મારે આંગણે એક પ્રસંગ છે ઉમંગનો,,

- દિપેશ ખેરડીયા -

0 comments:

Post a Comment