ન દે પીવા પરંતુ ખાલી મુજને જામ સાકી દે
લઇ આવે છે કોણ યાદ એનું નામ સાકી દે
વિચારે છે સતત તારા વિચારોને વિચારોને
ન આવે યાદ એની એવું મુજને કામ સદી દે
કવિ - દિપેશ ખેરડીયા
“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya