Wednesday, April 11, 2012

પ્રેમ પણ કરુ છુ તને તો કયા સમજાય છે,
મિરા તો બસ ક્રિષ્નાના પ્રેમમાં ખોવાય છે,
રાધા પણ ત્યા રાધા ક્રિષ્નાના ગીત ગાય છે,
જોય આ રાશલીલા 'દિપેન' કેવા હરખાય છે.  

= દિપેશ ખેરડીયા =

Sunday, April 8, 2012

આભાર

આભાર પણ તમારો એટલો મનાય છે,
 જયા દિલ મળી એક મંદિર થઇ જાય છે,
એમજ નથી લખતા કોઇ ગઝલ "દિપેન",
સાચે ત્યાં કોઇ સરગમ કંઠસ્થ થઇ જાય છે..
= દિપેશ ખેરડીયા =

ઝાકળઝંઝા

શાયર કદી લાચાર હોય ?
કવિ કદી કંગાલ હોય ?
શાયર તો સૌથી મોટો ધનવાન છે, કારણકે એની પાસે સામર્થ્યવાન્ કલમ છેને કલમમાંથી ફૂટે છે કવિતાનાં ઝરણાં !
ઝાકળઝંઝા - પરાજિત પટેલ