Saturday, January 21, 2012

ના જીતી શકયો તુ મારુ દિલ જિગર

જિંદગી ની રમત તુ રમી ગયો;
હારેલી બાઝી તુ જીતી ગયો;
ના જીતી શક્યો તો મારુ દિલ જિગર;
બાકી કિસ્મતને પણ તુ મારી ગયો.

No comments:

Post a Comment