Thursday, February 2, 2012

Aa Duniya

Aa Duniya Na Loko ane
Aa Duniya Ni Rit Kadi Sacha Manasne Fave Nahi
Jivo To Kare Datvani Vaat
Maro To Dafan Karva Pan Aave Nahi..
= Tari Yaad... always Dipesh =

Prem Nu visarjan

Kadi Chinta Kari Lav 6u,
Kadi Chintan Kari Lav 6u,
Jivan Ma Em Jivan Nu Hu SanshoDhan Kari Lav 6u,
Mathu 6u Hu Mathi Ne Bas Hraday Na Kathan Kari lav 6u,
Visarjan Thay Jya Prem Nu,
Tya Fari Sarjan Kari Lav 6u...

Sunday, January 29, 2012

તારી યાદમાં દિપેશ

તારી યાદ માં હુ અમર થઇ ગયો
કલમ ના હતી છતા કવિ થઇ ગયો
વર્ષો વિતાવ્યા મલવાને તને સનમ
મલી તુ તો જોઇ તને ઘાયલ થઇ ગયોં.
= દિપેશ ખેરડીયા =

Wednesday, January 25, 2012

Tari Dosti

Hu Su Karu K Mane Khabar Nathi,
Dukhe 6e Dil Maru K Tane asar Nathi,
Na Ja Have 6odine Mane,
"aE_KASHISH"
Tari DOSTI Sivay Mane Koi Kasar Nathi...
= i Miss You =

Tari DOSTI

Hu Su Karu K Mane Khabar Nathi,
Dukhe 6e Dil Maru K Tane asar Nathi,
Na Ja Have 6odine Mane,
"aE_KASHISH"
Tari DOSTI Sivay Mane Koi Kasar Nathi...
= i Miss You =

Monday, January 23, 2012

વેદના

યાદ રાખી ને "તુ" મને ભુલાવી નહી શકે,

"પ્રેમ" ના વિરળની વેદના મને બતાવી નહી શકે.

Sunday, January 22, 2012

દર્દ આપી ને

દર્દ આપી ને મને દવા ના આપ એ કુદરત
તારી દવા પણ મને સો સો દર્દ આપે છે જીંદગી જીવવા માટેં..