Thursday, March 1, 2012

તારી યાદ વગર

સાગર કિનારા ના હતા તારી યાદ વગર
દિલથી દિવાના ના હતા તારી યાદ વગર
બુઝાવીં દિધી મે પ્યાસ કોઈ પાણી વગર
કયારેક બોલાવતી મને યાદ તારા વગર
ચાલ્યો જતો હુ સ્મશાન કોઈ મૌત વગર
માણી લેતો પછી હુ એ મજા જીંદગી વગર
કોઈ નશો પણ ના હતો તારા પ્યાર વગર
કલ્પના પણ ના હતીં તારી કોઇ શ્ર્વાસ વગર
સ્વપન પણ ના આવતા તને જોયા વગર
યાદ આવે તારી તો લખી લેતો "દિપેશ"
પછી ના લખી શકતો કાંઈ તારી યાદ વગર

= દિપેશ ખેરડીયા =

Keva Gamo 6o Mane

Nayan Ma Ramo 6o Tame
Hraday Ma Raho 6o Tame
Kyarek To pu6o mane Ke
Keva Gamo 6o Tame Mane...

Tari Yaad...

Yaad ave To Yaad Karje Mane
Hoy Koi Fariyad To Saad Karje Mane
Tari Yaad To Roj ave 6e Mane
Pan Jo Mari Yaad ave To Yaad Karje Mane...
> Tari Yaad... always

Thursday, February 23, 2012

Tu Nathi

Tu Nathi To aa Jagat Udas Laage 6e,
Poonam Ni Raatoy Mujne Aamas Laage 6e;
Anu Anu Na Jagat Ma Nihalu 6u Tane,
Nayan Ni Kiki Ma Pan Taaro Vaas Laage 6e.

મુસ્કાન

હું ચીજ મોંઘી અને મહાન વેચું છું,
લોકો ઈમાન વેચે છે ને હું મુસ્કાન વેચું છું.

Wednesday, February 8, 2012

Roj Kare Maru Parakhu

Kevi Rite vite 6e vakhat Su Khabar Tane
Te To Koy Di Koi Ni Pratiksha Nathi Kari
aE Su Ke Tu Roj Kare Maru Parakhu
Me To Kadiy Tari Parixa Nathi Kari...

Tuesday, February 7, 2012

A Taj Jonara

A Taj Jonara Tane Su Taj Lage 6e
Chalakti Chandni Ma Aaras No avtar Lage 6e
Male Jo Shahjahan To atlu Kahejo K
Teni Mumtaz Ne Have Pattharo No Bhar Lage 6e...