Sunday, February 5, 2012

મારુ ખરાબ કરનારા

મારુ ખરાબ કરનારા અહી તારુ ખરાબ થાય છે
પાપ કરી તુ પણ અહી પાછો કયા પસતાય છે
કમાલ કરી જાય છે જયા કસોટી પણ કુદરતનીં
તોય માનવી નુ મન પથ્થર માથીં માટી કયા થાય છેં.
=Tari Yaad... always Dipesh=

No comments:

Post a Comment