“Words are my world, and emotions are my language.” – Dipesh Kheradiya
Wednesday, March 7, 2012
અમારા પ્રેમ પત્રો
ના આવે નીંદ એવુ ખ્વાબ આપી ગયા
ગગન ન રહેવા દિધુ આફતાબ આપી ગયા,
અમારા પ્રેમના પત્રો ની લાજ રહી જાયે
તમે ભલાઇ ના કરજો જવાબ આપી ગયા...
:-) દિપેશ ખેરડીયા :-)
No comments:
Post a Comment