Friday, December 14, 2012

મારા વિનાના શહેરમાં, તું શોધતો ફરતો તને,
તારા વિનાના શહેરમાં અહીં,હું મને શોધ્યા કરું.
ક્ષણો ગૂંથાય સેરમાં જ્યારે રહે તું આસપાસ,
તારા ગયાની ક્ષણ પછી, હું એક એક તોડ્યા કરું..
- Kajal Oza Vaidya

No comments:

Post a Comment