Thursday, July 4, 2013

ના ફકત કાંટાનો

ના ફકત કાંટાનો દોષ હતો એ દોસ્તો
ફુલોએ પણ થોડી ગુસ્તાખી કીધી’તી,

રહેવા દિધી જગ્યા જયા થોડી બાગમાં
કાંટા સાથે કેવી દોસ્તી કરી દીધી’તી.

- દિપેશ ખેરડીયા -

No comments:

Post a Comment