Thursday, November 7, 2013

હસ્તી છું

આવ તને દેખાડું કે , હું શું હસ્તી છું !
કાગળ સાથે ભળી ગયેલી ૫સ્તી છું !

કોઇ નથી તોલતું મૂલ્ય મારૂ ગઝલોમાં
સાવ અટલે સાવ સસ્સાથી સસ્તી છું.!

--- દિપેશ ખેરડીયા ---

No comments:

Post a Comment