Saturday, December 7, 2013

ખબર ક્યાં

ખબર ના મને છે તમે ક્યાં રહો છો
પરંતુ મિલનની યે ઝંખના કરો છો,

હજારો ને લાખો અહી ક્યાં મળે છે
તમે એકલા આંશુઓં શા ભરો છો,

ભુલી પણ ગયો છું સદાયે પ્રસગો
તમે પણ સદાયે  પ્રસંગે  રડો  છો..

- દિપેશ ખેરડીયા 

No comments:

Post a Comment