skip to main
|
skip to sidebar
તારા વિનાનાં શહેરમાં...
Dipesh Kheradiya
Home
Posts RSS
Log In
Tuesday, 22 November 2016
Post By
Dipesh Kheradiya
0 comments
ન દે પીવા પરંતુ ખાલી મુજને જામ સાકી દે
લઇ આવે છે કોણ યાદ એનું નામ સાકી દે
વિચારે છે સતત તારા વિચારોને વિચારોને
ન આવે યાદ એની એવું મુજને કામ સદી દે
કવિ - દિપેશ ખેરડીયા
Post By
Dipesh Kheradiya
0 comments
હર તરફ બાગમાં તમારી ફૂલ રાખો છો
કે જીંદગી જીવવા ઉચા ઉસુલ રાખો છો,
નથી રાખતા ખુશ્બૂ એમ જ પાસે તમારી
હરેક વાત કાંટાની તમે કબુલ રાખો છો.
- દિપેશ ખેરડીયા-
Post By
Dipesh Kheradiya
0 comments
મોઢા માંથી નીકળેલી ગાળ જેવી
છોકરી હોય તો બસ વાચાળ જેવી,
પ્રેમમાં કદી પણ પાછુ વળવાનું નહી
મહોબ્બત કરો તો બસ કાળ જેવી,
હું તને જોઉ જોઇને બસ જોતો જ રહું
હોય તું સુંદરી સોનાની ખાણ જેવી,
આવવા તારા સુધી એવું બને છે કે
હો ના ચરણને તું દશમાં માળ જેવી,
આ ઈચ્છા 'દિપેશ' ક્યાં જઈ ઉતારીએ
નીકળે એમ ધનુષ માંથી બાણ જેવી.
- દિપેશ ખેરડીયા -
Thursday, 6 October 2016
Post By
Dipesh Kheradiya
0 comments
मेरे घर में मेरी छत से बारिश गिरती है
मैं सो जाता हूँ आँखे फिरती फिरती है !
एक दिया रखता हूँ दिल मैं ताकि जी सकू
ये रौशनी सारे घर का अँधेरा चिरती है !!
- दीपेश खेरडिया -
Thursday, 11 August 2016
Post By
Dipesh Kheradiya
0 comments
सदीयों से तलाश थी सदीयों से ख़फ़ा हूँ
चलो तुम ना सही माना मैं ही बेवफा हूँ
- दिपेश खेरडीया -
Shadiyo Se Talash Thi Sadiyo Se Khafa Hun,
Chalo Tum Na Sahi Mana Mehi Bewafa Hun!
- Dipesh Kheradiya -
Post By
Dipesh Kheradiya
0 comments
કોઈ મરીઝ કોઈ મિર્ઝા ગાલીબ ગણી લે છે
ત્યારે મારી ગઝલ એવો વણાટ વણી લે છે.
- દિપેશ ખેરડીયા -
Post By
Dipesh Kheradiya
0 comments
ક્ષણભરમાં તૂટી ગયું ખબર પણ ના પડી
ને હાથમાંથી છૂટી ગયું ખબર પણ ના પડી,
હું શોધતો રહ્યો એને મારી આસપાસ માં
દિલને કોઈ લુટી ગયું ખબર પણ ના પડી,
આ કેવું મનોરમ્ય દ્રશ્ય થઈ ગયું જીવનનું
આંખો થી લુટી ગયું ખબર પણ ના પડી.
- દિપેશ ખેરડીયા -
Post By
Dipesh Kheradiya
0 comments
ભીત ખખડાવી પછી બારી પર આવીએ
ક્યાં સુધી શ્વાસ ને દિવાલ માં સંતાડીએ.
- દિપેશ ખેરડીયા -
Post By
Dipesh Kheradiya
0 comments
ભુલાવી દ્યો પરંતુ યાદ મારી આવવાની છે
તમારા હૃદયમાંથી એમ ક્યાં એ જવાની છે,
નિહાળી રૂપની મસ્તી ભરી આજ આંખો માં
ન સમજો મને ફરી કોઈ મોહ્બત થવાની છે,
મિલન તારું થશે નક્કી નક્કી જયારે થશે નક્કી
પવનમાં આવશે ખુશ્બુ તારી કે જે હવાની છે,
અધૂરી છે 'દિપેશ' હજુ ઘણી ચાહત અધૂરી છે
હજુ વધારે ને વધારે મારે તને ચાહવાની છે.
- દિપેશ ખેરડીયા -
Thursday, 7 April 2016
Post By
Dipesh Kheradiya
0 comments
मैं खुद होता हु तन्हा तो तन्हा होने नहीं देती
माँ खुद रोती पर मुझको कभी रोने नहीं देती
- दिपेश खेरडिया -
Post By
Dipesh Kheradiya
0 comments
जब उससे दूर होता हु मैं बिखर जाता हूँ
माँ मुझे चूमती है और मैं निखर जाता हूँ
कोई बलाऐ ना मेरे आसपास टिकती है
तेरी दुआ साथ चलती मैं जिधर जाता हूँ
- दिपेश खेरडिया -
Wednesday, 24 February 2016
Post By
Dipesh Kheradiya
0 comments
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાય રહ્યો છું..
સૈફ પાલનપુરી
Monday, 1 February 2016
Post By
Dipesh Kheradiya
0 comments
TU HI TO HAI MERI JINDGANI
TU HI TO HAI MERI KAHANI
KAISE TUJHE DIL SE NIKALU
TU TO HAI DARIYA KA PAANI..
MERE IN SAPNO KO TUM BHI
APNI AANKHO ME SAJAALO
BAHE NA KABHI IN SE PAANI
BANA K RAKHUNGA TUME RANI..
- DIPESH KHERADIYA -
Tuesday, 12 January 2016
Post By
Dipesh Kheradiya
0 comments
કૃષ્ણ પ્રભુ શ્રી રામ પ્રભુ છે
નારાયણ જેનું નામ પ્રભુ છે
નારાયણ બોલો નારાયણ.
રામ રૂપ ધરી રાવણ મારે
કૃષ્ણ રૂપ ધરી કંસ સંહારે
નારાયણ બોલો નારાયણ..
જનક સુત જે વનમાં જાવે
કૃષ્ણ ગોકુલસે મથુરા આવે
નારાયણ બોલો નારાયણ..
- દિપેશ ખેરડીયા -
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Dipesh Kheradiya
About Me
Dipesh Kheradiya
મારુ નામ દિપેશ ખેરડીયા છે. રાજકોટ જિલ્લાના એક નાનકડા શહેરમાં રહેવાનું.. હાલ એલ.,એલ.,બી. નો અભ્યાસ કરી રહ્યો છું. ફ્રિલેન્સર લેખક અને કવિ છું અને નિજાનંદ માટે લખું છું. પ્રિય વાચક મિત્રો, સહર્ષ જણાવવાનું કે, આ બ્લોગ મારા દ્વારા બનાવવામાં આવેલ છે તથા અહીંયા પોસ્ટ કરવામાં આવેલ તમામ સાહિત્ય મારા નિજાનંદ માટે મુકવામાં આવેલ છે થતા લખવામાં આવેલ છે. અહીંયા પોસ્ટ કરવામાં આવેલ તમામ આર્ટિકલ અમારા મૌલિક છે જે અમારા દ્વારા સ્વતંત્ર લખવામાં આવેલ છે. અહીંયા પોસ્ટ કરવામાં આવેલ દરેક પોસ્ટને કોઈ વ્યક્તિકે કોઈ સ્થળ સાથે કઈ લેવા દેવા નથી. પોસ્ટમાં કોઈ અભદ્ર ટીપ્પણી કે કોઈ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ નથી. દરેક મિત્રોને જાણ સારું કે આ મારી ડિજિટલ ડાયરી હોઈ અત્રેનું કોઈ પણ લખાણનો ક્યાય ઉપયોગ કરી શકશે નહીં જેની નોંધ લેવા નમ્ર વિનંતી. વધુમાં જણાવવાનું કે, અહીંયા પોસ્ટ કરવામાં આવેલી કોઈ પણ કવિતા કે શેર નીચે જે તે કવિનું નામ લખવામાં આવેલું છે અને નિજાનંદ માટે શેર કે કવિતાનો ઉપયોગ જે તે કવિના નામ સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આપને કોઈના કોપીરાઇટનો ભંગ થતો જણાય તો આપ મને સત્વરે મેઈલ કરી જાણ કરી શકો તો તે લખાણને દૂર કરવામાં આવશે.. અહીંયા મુકવામાં આવેલ કોઈ પણ લખાણનો ઉપયોગ લેખકની જાણ કે પરવાની વગર ન કરવા નમ્ર વિનંતી.. દિપેશ ખેરડીયા © Dipesh Kheradiya
View my complete profile
Labels
પારસ ખેરડીયા
રજની પાલનપુરી
શીતલ જોષી
શૂન્ય પાલનપુરી
Blog Archive
►
2021
(28)
►
10/24 - 10/31
(1)
►
08/15 - 08/22
(8)
►
07/04 - 07/11
(18)
►
06/06 - 06/13
(1)
►
2020
(15)
►
02/16 - 02/23
(15)
►
2018
(32)
►
12/09 - 12/16
(4)
►
10/28 - 11/04
(3)
►
10/07 - 10/14
(1)
►
08/19 - 08/26
(1)
►
06/03 - 06/10
(1)
►
05/20 - 05/27
(1)
►
03/04 - 03/11
(4)
►
02/25 - 03/04
(3)
►
02/18 - 02/25
(5)
►
02/11 - 02/18
(9)
►
2017
(3)
►
03/26 - 04/02
(3)
▼
2016
(14)
▼
11/20 - 11/27
(3)
ન દે પીવા પરંતુ ખાલી મુજને જામ સાકી દે લઇ આવે છ...
હર તરફ બાગમાં તમારી ફૂલ રાખો છો કે જીંદગી જીવવા...
મોઢા માંથી નીકળેલી ગાળ જેવી છોકરી હોય તો બસ વાચ...
►
10/02 - 10/09
(1)
मेरे घर में मेरी छत से बारिश गिरती है मैं सो जात...
►
08/07 - 08/14
(5)
सदीयों से तलाश थी सदीयों से ख़फ़ा हूँ चलो तुम ना...
કોઈ મરીઝ કોઈ મિર્ઝા ગાલીબ ગણી લે છે ત્યારે મારી...
ક્ષણભરમાં તૂટી ગયું ખબર પણ ના પડી ને હાથમાંથી છ...
ભીત ખખડાવી પછી બારી પર આવીએ ક્યાં સુધી શ્વાસ ને...
ભુલાવી દ્યો પરંતુ યાદ મારી આવવાની છે તમારા હૃદય...
►
04/03 - 04/10
(2)
मैं खुद होता हु तन्हा तो तन्हा होने नहीं देती म...
जब उससे दूर होता हु मैं बिखर जाता हूँ माँ मुझे ...
►
02/21 - 02/28
(1)
તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ કાગળ છું હું...
►
01/31 - 02/07
(1)
TU HI TO HAI MERI JINDGANI TU HI TO HAI MERI KA...
►
01/10 - 01/17
(1)
કૃષ્ણ પ્રભુ શ્રી રામ પ્રભુ છે નારાયણ જેનું નામ ...
►
2015
(5)
►
06/07 - 06/14
(2)
►
05/17 - 05/24
(1)
►
01/04 - 01/11
(2)
►
2014
(13)
►
05/18 - 05/25
(2)
►
04/13 - 04/20
(2)
►
04/06 - 04/13
(2)
►
02/09 - 02/16
(2)
►
02/02 - 02/09
(3)
►
01/12 - 01/19
(2)
►
2013
(80)
►
12/01 - 12/08
(2)
►
11/17 - 11/24
(1)
►
11/10 - 11/17
(6)
►
11/03 - 11/10
(1)
►
10/27 - 11/03
(3)
►
10/06 - 10/13
(4)
►
09/01 - 09/08
(1)
►
08/04 - 08/11
(1)
►
07/28 - 08/04
(1)
►
07/21 - 07/28
(4)
►
07/14 - 07/21
(6)
►
07/07 - 07/14
(4)
►
06/30 - 07/07
(3)
►
06/23 - 06/30
(4)
►
06/16 - 06/23
(4)
►
06/09 - 06/16
(3)
►
05/26 - 06/02
(3)
►
05/19 - 05/26
(1)
►
04/28 - 05/05
(2)
►
04/21 - 04/28
(5)
►
04/14 - 04/21
(3)
►
04/07 - 04/14
(2)
►
03/24 - 03/31
(2)
►
03/17 - 03/24
(1)
►
03/10 - 03/17
(2)
►
03/03 - 03/10
(9)
►
02/24 - 03/03
(2)
►
2012
(71)
►
12/16 - 12/23
(1)
►
12/09 - 12/16
(1)
►
04/08 - 04/15
(3)
►
03/25 - 04/01
(6)
►
03/18 - 03/25
(9)
►
03/04 - 03/11
(4)
►
02/26 - 03/04
(7)
►
02/19 - 02/26
(2)
►
02/05 - 02/12
(5)
►
01/29 - 02/05
(7)
►
01/22 - 01/29
(4)
►
01/15 - 01/22
(12)
►
01/08 - 01/15
(9)
►
01/01 - 01/08
(1)
►
2011
(32)
►
12/25 - 01/01
(2)
►
12/18 - 12/25
(12)
►
12/11 - 12/18
(18)